SAD=MOON

જીદંગીના પ્રશ્નોના જવાબ આજે ખુદ પ્રશ્નો બની ગયા, જોડે ગાળેલા સુઃખ-દુઃખના એ દિવસો આજે યાદો બની ગયા. કે જોઇ જમાનો તને-મને કહેતો હતો કે વાહ! શું છે આ પ્રેમ કહાની!, આજે તો ખાલી કાગળ પરના કાળા અક્ષર બની ગયા.

No posts.
No posts.